કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : વાંદરાએ લારી પર બેસીને ખાધી પાણીપુરી

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : મોરબીના ટંકારા ગામમાં એક પાણીપૂરી ખાતા કપિરાજનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે, અને લોકો તે વિડીયોને ખુબજ પસંદ કરી રહ્યા છે.

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો

આ વાઈરલ વિડીયોમાં આપ જોઈ શકશો કે પાણીપુરીની લારી પર કપિરાજે એક સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાઈ રહ્યા છે, હાલ આ વિડીયો દરેક સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને યુઝર્સ પોતાના વિચારો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે.

આ વિડીયો મોરબીના ટંકારા દયાનંદ ચોકમાં એક પાણીપુરીની લારીનો હોય એ જાણવા મળી રહ્યું છે, કપિરાજને પાણીપુરી ખાતા જોઇને પાણીપુરીની લારીની આજુ બાજુ માણસોના ટોળા જોવા ઉમટી પડે છે, જે આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે.

વાંદરાએ લારી પર બેસીને ખાધી પાણીપુરી

આમ જોવા જઈએ તો પાણીપુરી ભાળીને સૌના મોઢામાં રસ આવવા માંડે છે, અને સૌની પ્રિય હોય છે, ખાસ કરીને પાણીપુરી મહિલાઓને ખુબજ પ્રિય હોય છે, મહિલાઓ પાણીપુરી જોઇને જ ખાવા માટે તલ પાપડ થતી જોવા મળે છે.

ટંકારામાં પાણી પુરી ખાતા એક કપિરાજનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણીપુરીની લારી પર બેસી કપિરાજ પાણીપુરીની મજા માણી રહ્યા છે. જેમ કોઈ માણસ પાણીપુરીનો સ્વાદ માણતો હોય, એવી જ રીતે આ વિડીયો જોઇને લાગી રહ્યું છે કે કપિરાજને પણ પાણીપુરીનો ચસ્કો લાગ્યો હોય.

લારી પર બેસીને ખાધી પાણીપુરી

સોશિયલ મીડિયામાં રોજે રોજ અવાર નવાર અવનવા વીડિયો સામે આવતા હોય છે અને કેટલાંક વીડિયો સૌથી વધારે વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે ફરી એક વાર મોરબીના ટંકારામાં પાણીપુરી ખાતા કપિરાજનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક લારી પર બેસીને કપિરાજ પાણીપુરીની મજા માણી રહ્યા છે. જેમ કોઇ માણસ પાણીપુરીનો સ્વાદ માણતો હોય તેવી રીતે કપિરાજે પણ પાણીપુરીનો સ્વાદ માણ્યો. આ વીડિયો ટંકારામાં આવેલી દયાનંદ ચોકડી પાસેનો હોવાનું સામે આવ્યું છે.

વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : વાંદરાએ લારી પર બેસીને ખાધી પાણીપુરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment