પરીક્ષા વગર પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી, છેલ્લી તારીખ : 02-07-2023

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી @ patan.nic.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પાટણ જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી 2023

સંસ્થાનું નામ જિલ્લા શહેરી આરોગ્ય એકમ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ પાટણ
નોટિફિકેશનની તારીખ 24 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ patan.nic.in

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા શહેરી આરોગ્ય એકમ પાટણ ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 02 જુલાઈ 2023 છે.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ પાટણ દ્વારા ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ (RBSK), ડેટા એન્ટ્રી ઓપરેટર તથા કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો, જાહેરાતમાં પગારધોરણની કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આરોગ્યસાથી દ્વારા પ્રકાશિત થતી અન્ય જાહેરાતોમાં આ પોસ્ટ માટે જે પગાર ચુકવવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામ પગારધોરણ
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ફાર્માસીસ્ટ (RBSK) રૂપિયા 13,000
ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન રૂપિયા 10,000

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

DHS પાટણની આ ભરતીમાં ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટની 02, ફાર્માસીસ્ટ (RBSK)ની 06, ડેટા એન્ટ્રી ઓપરેટરની 01 તથા કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની 01 પર ભરતી કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી

ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદમાં ભરતી

ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી

12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

10 પાસ માટે ડ્રાઈવરની સરકારી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment