ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 05-07-2023

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી @ www.bharatiyapashupalan.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય પશુપાલન વિભાગમાં 10 તથા 12 પાસ માટે 3444 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

>ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી

સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 19 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 19 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક www.bharatiyapashupalan.com

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા 19 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જુલાઈ 2023 છે.

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPNL દ્વારા સર્વેયર તથા સર્વેયર-ઈન-ચાર્જ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી કુલ ખાલી જગ્યા

BPNL ની આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સર્વેયરની 2870 તથા સર્વેયર-ઈન-ચાર્જની 574 જગ્યા ખાલી છે.

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી પગારધોરણ

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સર્વેયર રૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જ રૂપિયા 24,000

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી લાયકાત

BPNL ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સર્વેયર 10 પાસ
સર્વેયર-ઈન-ચાર્જ 12 પાસ

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ www.bharatiyapashupalan.com વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદમાં ભરતી

ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી

12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી

IB ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment