સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી, છેલ્લી તારીખ : 09-07-2023

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી @ aicofindia.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કૃષિ વીમા કંપની એઆઈસીમાં નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી

સંસ્થાનું નામ કૃષિ વીમા કંપની
પોસ્ટનું નામ મેનેજમેન્ટ ટ્રેઈની
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 24 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ aicofindia.com

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન કૃષિ વીમા કંપની દ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 જુલાઈ 2023 છે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો, એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AIC ની સત્તાવાર વેબસાઈટ @ aicofindia.com પર ઓનલાઇન અરજી કરી શકે છે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

કૃષિ વીમા કંપની ની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની ની કુલ 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે AIC ની વેબસાઈટ @ aicofindia.com પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

પરીક્ષા વગર પાટણ જિલ્લા પંચાયતમાં ભરતી

ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી

ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદમાં ભરતી

ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી

12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment