10 પાસ માટે કસ્ટમ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 30-06-2023

કસ્ટમ વિભાગમાં ભરતી @ www.cbic.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કસ્ટમ વિભાગમાં 10 પાસ તથા 12 પાસ માટે સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કસ્ટમ વિભાગમાં ભરતી

સંસ્થાનું નામ કસ્ટમ વિભાગ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 01 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.cbic.gov.in

કસ્ટમ વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન કસ્ટમ વિભાગ દ્વારા ઘ્વારા 01 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 છે.

કસ્ટમ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કસ્ટમ વિભાગ દ્વારા ડ્રાઈવર, હલવાઈ કમ રસોઈયા, ક્લાર્ક તથા કેન્ટીન અટેન્ડટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગમાં ભરતી માટે પગારધોરણ

કસ્ટમ વિભાગની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200
હલવાઈ કમ રસોઈયા રૂપિયા 5,200 થી 20,200 + 2,000 ગ્રેડ પે
ક્લાર્ક રૂપિયા 5,200 થી 20,200 + 1,900 ગ્રેડ પે
કેન્ટીન અટેન્ડટ રૂપિયા 5,200 થી 20,200 + 1,800 ગ્રેડ પે

કસ્ટમ વિભાગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, કસ્ટમ વિભાગ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ડ્રાઈવર 10 પાસ
હલવાઈ કમ રસોઈયા 10 પાસ
ક્લાર્ક 12 પાસ
કેન્ટીન અટેન્ડટ 10 પાસ

કસ્ટમ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યા

કસ્ટમ વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરની 07, હલવાઈ કમ રસોઈયાની 01, ક્લાર્કની 01 તથા કેન્ટીન અટેન્ડટની 08 જગ્યા ખાલી છે.

કસ્ટમ વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કસ્ટમ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ

કસ્ટમ વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટના માધ્યમથી કરવાની રહેશે.
  • હવે કસ્ટમ વિભાગની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે આ ફોર્મ હાથથી અથવા ટાઇપિંગ કરી ભરી દો તથા તમામ પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું – “The additional commissioner of customs (establishment), general commissionerate office of the principal commissioner of customs, custom house, no. 60, rajaji salai, chennai – 600 001” છે.

Important Link

નોકરીની જાહેરાત માટે (1) અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત માટે (2) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (1) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (2) અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને DRDA ભરૂચમાં સુપરવાઈઝરની ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment