સરકારી કેન્દ્રીય કાર્મચારી માટે મહત્વના સમાચાર

સરકારી કેન્દ્રીય કાર્મચારી માટે મહત્વના સમાચાર: કેન્દ્ર સરકારે પોતાના તમામ વિભાગોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના હેઠળ કામ કરતા કર્મચારીઓ ફરજિયાતપણ આધાર-અનેબલ્ડ બાયોમેટ્રિક સિસ્ટમ (Biometric System) દ્વારા પોતાની હાજરી નોંધાવે.

કાર્મિક મંત્રાલય  (Personnel Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે મંત્રાલયો/વિભાગો/સંગઠનો અને કર્મચારીઓ (જે રજિસ્ટર્ડ હોવા છતાં અટેન્ડન્સ નોંધાવતા નથી) તરફથી બેદરકારી/શિથિલતાને ગંભીરતાથી લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી કેન્દ્રીય કાર્મચારી માટે મહત્વના સમાચાર

સરકારી વિભાગો અને તેના કર્મચારીઓ દ્વારા ઢીલાશ દેખાડવામાં આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આવા કર્મચારીઓ સિસ્ટમમાં રજિસ્ટર્ડ હોવા  છતાં હાજરી નોંધાવતા નથી.

કાર્મિક મંત્રાલય  (Personnel Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં કહેવાયું છે કે આધાર અનેબલ્ડ બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ પ્રણાલી (AEBAS) અમલી હોવાની સ્થિતિમાં થયેલી છે.

સમીક્ષા દરમિયાન એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું કે ભારત સરકારના મંત્રાલયો/વિભાગો/સંગઠનોમાં તૈનાત મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાની ઉપસ્થિતિ આ સિસ્ટમ દ્વારા નોંધાવતા નથી.

કડક કાર્યવાહી થશે

તેમાં કહેવાયું છે કે મંત્રાલયો/વિભાગો/સંગઠનો અને કર્મચારીઓ (જે રજિસ્ટર્ડ હોવા છતાં અટેન્ડન્સ નોંધાવતા નથી)તરફથી બેદરકારી/શિથિલતાને ગંભીરતાથી લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મંત્રાલયો/વિભાગો/સંગઠન (MDOs) એ સુનિશ્ચિ કરશે કે ત્યાં તૈનાત કર્મચારીઓ AEBAS નો ઉપયોગ કરીને પોતાની હાજરી નોંધાવે.

સરકારે હાજરી અંગે બહાર પાડ્યો નવો નિયમ

નિવેદનમાં કહેવાયું છે કે મોડા આવવાની આદતવાળા અને કાર્યાલયથી જલદી જનારાને ગંભીરતાથી લેવા જોઈએ અને નિયમો હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થવી જોઈએ.

આદેશમાં કહેવાયું છે કે દિવ્યાંગ કર્મચારીઓ મામલે એમડીઓ ઓછી ઊંચાઈ પર કે તેમના ડેસ્ક પર સરળતાથી પહોંચી શકે તેવા મશીનો ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે. કોવિડ 19ના પ્રસાર દરમિયાન AEBAS પર હાજરી લગાવવાનું લાંબા સમય માટે બંધ રહ્યું હતું.

વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

આ પણ વાંચો,Hello Image 1

ભારતની ટોપ 10 ફ્રી એજ્યુકેશન કોલેજ

ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

મહિલાઓ ધરે બેઠા પૈસા કમાઓ

બિપોરજોય વાવઝોડા નુકશાન સહાય

ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારી કેન્દ્રીય કાર્મચારી માટે મહત્વના સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment