Are You Looking for Power Tiller Sahay Yojana 2023 @ ikhedut.gujarat.gov.in। શું તમે પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પાવર ટીલર સહાય યોજના વિષે પુરી માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.
Power Tiller Sahay Yojana : નમસ્કાર ખેડૂત મિત્રો,i khedut Portal પર રાજ્ય સરકાર નાં કૃષિ વિભાગ દ્વારા અનેક ખેડૂત લક્ષી યોજનાઓ ચાલી રહી છે.જેના દ્વારા ખેડૂત કૃષી માં વિકાસ કરી શકે છે અને બમણો પાક નું ઉત્પાદન મેળવી શકે છે.આજે આપડે આવી યોજના ની વાત કરવાના છીએ.જેનું નામ છે _પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત”
પાવર ટીલર સહાય યોજના : પ્રિય ખેડૂત મિત્રો, આજ ની આ પાવર ટિલર યોજના વાંચ્યા બાદ આપને આ યોજના ની સંપૂર્ણ માહિતી મળી જશે. જેમ કે અરજી ક્યાં કરવી, કઈ રીતે કરવી અને ડોક્યુમેન્ટ ક્યા જોડવા વગેરે.તો જાણીશું આ યોજના વિશે ની માહિતી.
આમ તો ગુજરાત સરકાર નાં ikhedut Portal પર ઘણી અલગ અલગ યોજનાઓ અમલ મા મુકેલ છે.જેનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે.તો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.
પાવર ટીલર સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી
ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે.
આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.
Table of Power Tiller Sahay Yojana
યોજનાનું નામ | પાવર ટીલર સહાય યોજનાનો |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી |
લાભાર્થી | ગુજરાતના જમીન ધારક ખેડૂતોને |
સહાયની રકમ | આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે. |
અધિકૃત વેબસાઈટ | @ ikhedut.gujarat.gov.in |
પાવર ટીલર સહાય યોજનાનો હેતુ
Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
Power Tiller Sahay Yojana ikhedut Portal
ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા આ યોજના માં રાજ્યના ખેડૂતોને પાવર ટીલર ખરીદવા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે. જેમાં લાભાર્થી જો આ “Power Tiller Sahay Yojana 2023 Ikhedut Portal “ 80 BHP કરતા વઘુ અને 80 BHP કરતા ઓછા પાવર ટિલર નો લાભ મેળવવા માંગતા હોઈ તો તેઓ ને Ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
Eligibility Criteria for Power Tiller Sahay Yojana
iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Power Tiller Sahay Yojana 2022 માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
- રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
- પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
પાવર ટીલર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.
ક્રમ | યોજના હેઠળ સમાવેશ પેટા સ્કીમનું નામ |
1 | SMAM |
2 | AGR 2 (FM) |
3 | AGR 3 (FM) |
4 | AGR 4 (FM) |
5 | રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના |
Power Tiller Sahay Yojana સામાન્ય વર્ગના ખેડૂતો માટે
- સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય વર્ગના,નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે
- આ જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
- 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત ની પાત્રતા
ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના થકી ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિ તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવી શકે છે.માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- ખેડૂત લાભાર્થી નાના સીમાંત અને મોટા જમીન વાળા હોવા જોઈએ.
- ખેડૂત લાભાર્થી પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- ખેડૂત લાભાર્થી તેઓ ની જમીન નાં 7/12 અને 8/અ ની નકલ ધરાવતા હોવા જોઈએ.
- આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર હોવુ જોઈએ.
- ખેડૂત લાભાર્થી એ પાવર ટીલર ખરીદી કરવા માટે ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા જોડે થી પાવર ટિલર ની ખરીદી કરવી જરૂરી છે.
Required Document Of Power Tiller Sahay Yojana Gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પાવર ટીલર સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
Ikhedut Portal Empanelled Vendors
ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતનું કલ્યાણ થાય અને ખેડૂત નવી પદ્ધતિ ની ખેતી તરફ પ્રયાણ કરે તે હેતુ થી આ યોજનાઓ ચલાવવા માં આવે છે.જેમાં યોજનાની સહાય બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ Portal પર આપેલી છે.
જેમાં “Empanelled Vendors” માટેની જે સુવિધા આપેલી છે તે ઘણી બધી સારી સેવા છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે.
Power Tiller Sahay Yojana 2023 Helpline Number
જો ખેડૂત લાભાર્થીઓને આ યોજના અંતર્ગત અથવા તો આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત કોઈપણ મુશ્કેલ ઊભી થતી હોય તો નીચે આપેલ લિંક ઉપર થી આપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
પાવર ટીલર સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પાવર ટીલર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 50 યોજનાઓ બતાવશે. (તા-24/08/2022 ની સ્થિતિએ)
- જેમાં ક્રમ નંબર-02 પર “પાવર ટીલર” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Important Link
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Power Tiller Sahay Yojana । પાવર ટીલર સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.