Combine Harvester Sahay Yojana । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023

Are You looking for Combine Harvester Sahay Yojana @ ikhedut.gujarat.gov.in । શું તમે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારી માટે આ પોસ્ટમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી જાનવવામાં આવી છે તો અંત સધી બ્વચવા માટે વિનંતી.

Combine Harvester Sahay Yojana : કમ્બાઈન હાર્વેસ્ટર એ વિવિધ પ્રકારના અનાજના પાકની લણણી માટે રચાયેલ મશીન છે. કમ્બાઈન હાર્વેસ્ટર ચાર અલગ-અલગ લણણીની કામગીરી – reaping, threshing, gathering, and winnowing જેવી પ્રક્રિયા કરે છે.

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના :  કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના વિષે ટૂંકમાં માહતી

રાજ્યના ખેડૂતો માટે ખેતીના સાધનો રાહત દરે ખરીદીશકાય  તે માટે સરકાર દ્વારા કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની શરૂવાત કરવામાં આવીછે. આ યોજના હેઠળ ગુજરાતના દરેક ખેડૂતોને પાવર થ્રેસર ખરીદવા માટે ખાતા ધારકોને સહાય આપવામાં આવશે. એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતોનેકમ્બાઇન્ડ હાર્વેસ્ટર ખરીદવા માટે 40% ની સબસીડી ની સહાય આપવામાં આવે છે. ખેડૂત સાધન સહાય યોજના અને કિશાન સબસીડી યોજના જેવી યોજનાઓ ખેડૂતો માટે મહત્વની છે. આ યોજનાઓ ખેડૂતોને ખેડૂત સાધનોની ખરીદી માટે નાણાંકીય મદદ આપે છે જેથી તેમની વાપરવાનું ખર્ચ કમ થાય છે.

ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકે છે અને આ યોજનાઓનો લાભ મેળવી શકે છે. આ યોજના સાથે ખેડૂતો કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી પર 40% અથવા 8,80,000 રૂપિયાથી ઓછા મૂલ્યની સહાય મેળવી શકે છે.

આ યોજના માટે તમે IKhedut Portal પર અરજી કરી શકો છો. આપને તમારી અરજી સબમિટ કરવાની સમગ્ર પ્રક્રિયા માટે નક્કી કરવામાં આવશે. તમે આઈખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને આરજી કરી શકો છો.

Table For Combine Harvester Sahay Yojana

યોજનાનું નામકમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?હાર્વેસ્ટર ખરીદી પર ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે
ઓફિશિયલ વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિઓનલાઇન

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો હેતુ

Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા અનેક યોજના ચલાવવામાં આવે છે. કમ્બાઈન હાર્વેસ્ટર ખુબજ ખેતી કામ માટે ખુબજ ઉપયોગી સાધન છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.

Eligibility Criteria for Combine Harvester Sahay Yojana

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના માટે મળવાપાત્ર લાભો

  • સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૬.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૨.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૪૦% અથવા રૂ. ૮.૮૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૪૦% અથવા રૂ. ૫.૬૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો મળવા પાત્ર લાભો

  • સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બારના ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે

Required Documents for Combine Harvester Sahay Yojana

Ikhedut Portal પર ચાલતી કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 અને 8-અ ના ઉતારા
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
Combine Harvester Sahay Yojana । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023
Combine Harvester Sahay Yojana । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવા નીચેના પગલાં અનુસરવા પડશે.

  • પ્રથમ Google ખોલીને ikhedut ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-2 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર પર ક્લિક કરવું.
  • જેમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈ પૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે.
  • એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહતી માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો,Hello Image 1

પાવર થ્રેસર સહાય યોજના 2023

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

પાવર ટીલર સહાય યોજના 2023

મફત પ્લોટ યોજના 2023

રોટાવેટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment